પોસ્ટ્સ

#ભારતીય #ફૂટબોલ #જમશેદપુર #ફૂટબોલબચિઓ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભારતીય ફૂટબોલની કોને પડી છે?

છબી
 ભારતીય ફૂટબોલ જગતને આંચકો  જમશેદપુર એફસીની સિનિયર ટીમ બંધ કરશે ટાટા ગ્રૂપ (Tata Group) ના સમર્થનવાળી જામશેદપુર ફૂટબોલ એન્ડ સ્પોર્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ (JFSPL) એ આગામી ૨૦૨૬–૨૭ ની સીઝનથી તેની સિનિયર મેન્સ ટીમને કાયમી ધોરણે બંધ કરવાનો સત્તાવાર નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૧૭માં ઇન્ડિયન સુપર લીગ (ISL) માં પ્રવેશ્યા બાદ, આ ક્લબે ખૂબ જ ટૂંકા સમયમાં ભારતીય ફૂટબોલ ચાહકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું. પરંતુ આ અચાનક લેવાયેલા નિર્ણયથી હજારો સમર્થકો, સ્થાનિક ખેલાડીઓ અને સમગ્ર સપોર્ટ સ્ટાફ ઘેરી નિરાશા અને ચિંતામાં ડૂબી ગયા છે. શા માટે લેવાયો આ નિર્ણય? આ આકરો નિર્ણય પાછળનું મુખ્ય કારણ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ના નવા ક્લબ-આધારિત નાણાકીય અને સંચાલન મોડલ હેઠળ ઊભી થયેલી અસમર્થતા છે. ક્લબે ૩૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લંબાવવામાં આવેલી છેલ્લી સમયમર્યાદા સુધીમાં પાર્ટિસિપેશન ફીનો પ્રથમ હપ્તો (રૂ. ૫૫ લાખ) ચૂકવ્યો નથી. મેનેજમેન્ટનું સ્પષ્ટપણે માનવું છે કે વર્તમાન ટોચના સ્તરના ભારતીય ફૂટબોલ મોડલનું કોમર્શિયલ અને ગવર્નન્સ માળખું લાંબા ગાળા માટે આર્થિક રીતે વ્યવહારુ નથી. આથી, ભારે નાણાકીય...